મનરવ વાણી

  • 1.6k
  • 1
  • 524

જ્યાં જીવતરના તંત તુટતા રહે ત્યાં જીવનની સફર મુશ્કેલ હોય છે .હરેક જીવન કશુને કશું ગુણ દો‌ષ અવગુણ અને ગુણથી ભરેલું હોય છે .આપણે કોઈને કહેશુ તું આવો છે તો કોઈને નહીં ગમે પણ સમુહ વાચક લોકોને સમુહમાં કહો એટલે કોઈને તેના પર પ્રભાવ પડતો હતો નથી ,જીવન એજ ગતિમાં સતત વહી રહે છે, રીતથી વહી રહ્યું હોય , માણસને પોતે શું ? નો ખ્યાલ ન હોય તો તે વિનાશ કારી બનીને વહેવાનાજ છે કારણ એટલું કે બીજા કોઈના ભોગે ચાલી રહે, જેમને કોઈની ગુણ અવગુણ સંત્ય અસત્ય કશું સમજાતું હોતું નથી,આવી દિશામાં .સજ્જન લોકો માટે તેવા લોકો ને