પ્રેમ સમાધિ - પ્રકરણ-30

(31)
  • 3.3k
  • 4
  • 2.1k

પ્રેમ સમાધિ પ્રકરણ-30 કલરવે સાંભળ્યુ કે કલરવને ફોન આપ એણે માં પાસેથી રીતસર ફોન ઝૂંટવ્યો બોલ્યો “માં હમણાં રોકકળ ના કર પહેલાં બધી વાત સાંભળી લેવા દે.. એણે કહ્યું હાં પાપા બોલો..” સામેથી શંકરનાથે કહ્યું કલરવ બેટા તું મારી વાત શાંતિથી સાંભળ... તારે આ વાત કોઇને પણ કરવાની નથી તને ઘરનાં જવાબદાર છોકરા રીતે વાત કરી રહ્યો છું... તારી માં તારી સામે જોઇ સાંભળી રહી છે ને ?” કલરવે માં ની સામે જોઇને કહ્યું હાં પાપા” શંકરનાથે કહ્યું “મને ખબર હતી જો તું એક કામ કર માં અને ગાંર્ગીને ઘરે મૂકી તું મહાદેવનાં મંદિર તરફ જવા નીકળ.. પછી હું ફરી