પ્રેમ સમાધિ - પ્રકરણ-28

(31)
  • 3.1k
  • 3
  • 2k

પ્રેમ સમાધિ પ્રકરણ-28 વિજયનાં મોબાઇલમાં રીંગ આવી એણે સ્ક્રીન પર જોયું કોઇક અજાણ્યો નંબર છે પણ એ નંબર મહારાષ્ટ્ર ટેરેટરીનો હતો એ ઉપાડવા જાય ત્યાં કટ થઇ ગયો. એ નંબર જોઇ કૂતૂહલવશ ડાયલ કરવા ગયો ત્યાં બીજી રીંગ આવી એણે નંબર જોઇ દાંત કચકચાવી ફોન પાડ્યો સામેથી કર્કશ અને ગુસ્સાવાળો અવાજ આવ્યો. વિજયે કહ્યું મધુ.... એ આગળ બોલે પહેલાં મધુ ટંડેલ બોલ્યો... વિજય તેં મોટી ભૂલ કરી છે પેલાં શંકરને મદદ કરીને.. એણે મને બરબાદ કર્યો મારી નોકરીમાંથી હું સસપેન્ડ થયો બધો માલ પકડાઇ ગયો. પેલાં સાધુ અને બિહારીનું કાસળ કાઢી નાંખ્યું. અમને બધી બાતમી મળી ગઇ છે તારાંજ તને