જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 62

  • 1.3k
  • 540

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:62"અંતિમ સફર પરીક્ષાની પ્રેમનુ ચોક્કસ સરનામું... આપણે આગળ જોઈ ગયા કે આર્વી નવા પરિવાર સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ હોય છે તો અહીં પાર્થિવ પોલીસ સ્ટેશનમાં જાય છે નાયરાના કેસની પુછ પરછ કરવા તો પાર્થિવ પોલીસ સ્ટેશનમાં જાય છે. પરંતુ ઈન્સ્પેક્ટરની વાતો તેને ગૂંચવે છે... શું પાર્થિવ અને આર્વીના લગ્ન થાય છે? મૃત નાયરાના મોત માટે જવાબદાર સુધી ઈન્સ્પેક્ટર પહોંચે છે...?કે આ કેસને સમાધાન કરી રફે દફે કરવામાં આવે છે સમાજમાં ખોટી એનાથી પણ વધારે આ પત્રમાં એવી તો કેવી શાહી વાપરી હોય છે જેના કારણે આખોય નિર્ણય પાર્થિવનો