"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:60" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના મૃત્યુ બાદ બેસણાની વિધિ કરવામાં આવે છે.નાયરાનો બર્થ ડે હોય છે તો ચિંતનભાઈ સ્કુલમાં બાળકોને જમાડી અને ગરીબોને દાન કરવાની ઈચ્છા ઝંખે છે તો પાર્થિવ તેને ન્યાય અપાવવા માટેની ઈચ્છા જતાવે છે આ નાની અમથી વાત મોટી બબાલનુ સ્વરૂપ ધરે છે... હવે આગળ... આર્વી: પાર્થિવ તુ ઠંડા મગજે પોલીસ સ્ટેશન જા... માલતીબહેન: દિકરા...ઊભો રહે તો... પાર્થિવ: શુ કામ છે જલ્દી બોલો... માલતીબહેન: મને માફ નહીં કરે... આર્વી: એક મિનિટ આન્ટી... માલતીબહેન:હા દિકરી બોલ તો... આર્વી:તમે પાર્થિવના મમ્મી છો? માલતીબહેન: હુ એજ અભાગણ છું...માતાના