જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 57

  • 1.2k
  • 514

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:57" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના આકસ્મિક અવસાનથી પાર્થિવ મનથી તૂટી ગયો હોય છે.નાયરાના મોત માટે જવાબદાર માલતીબહેન અને તેમની રૂઢિચુસ્ત માનસિકતાને ઠેરવે છે તો ચિંતનભાઈ અને રેખાબેન પણ ગંભીર આઘાતમાં હોય છે... હવે નાયરાની અંતિમયાત્રા કેવી નિકળે છે...એ આપણે હવે જોઈએ.. માલતીબહેન: દિકરા...આવુ ન બોલ... પાર્થિવ: આમ ન બોલુ તો શુ બોલુ મને કહે તો..તારા કારણે મારો સંસાર ઉજળ્યો છે... અર્જુનભાઈ: આ શુ બોલે જાય છે..દિકરા તને ભાન છે કંઈ? તારી મમ્મીને ક્યારનોય તુ ઉતારી પાડે છે..આ સભ્યતા શીખ્યો ફોરેન રહીને?હુ તો તને ડાહ્યો માનતો હતો.. પાર્થિવ: તમારુ