જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 56

  • 1.4k
  • 566

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:56" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના અગ્નિ સંસ્કારનો સમય હોય છે સૌ કોઈ નાયરા સાથે કરેલા અન્યાયને યાદ કરી પછતાવો કરી રહ્યું હોય છે.પરંતુ હવે શુ થાય છે...નાયરાની અંતિમ સફર કેવી રહે છે. પાર્થિવ તમારુ મૌન મારા સવાલનો જવાબ નથી... તમે જ તમારી દિકરી બાબતે હાથ ઉંચા કરી દીધા તો હું તો પરાયો હતો... હવે એકાએક દિકરીની યાદ આવી કંઈ વાત સમજ ન આવી.... નાયરાના રેખાબેન અને ચિંતનભાઈ શુ બોલે...? ભૂલ તો એમની પણ તો હતી ને... પરંતુ રડવાથી શુ વળે હવે... નાયરાને સુહાગણ સ્ત્રીની જેમ સજાવવામાં આવી. માલતીબહેન