જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 55

  • 1.3k
  • 516

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:55" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેનને પોતાની ભુલ સમજાય છે.પણ બહુ મોડું થઈ ગયું હોય છે.તો અહી નાયરાના શ્વાસ એકાએક બંધ થઈ જાય છે હવે આગળ... પાર્થિવ: સિસ્ટર...નાયરા કેમ ઉઠતી નથી,નાયરા...એ.નાયરા...તારો પાર્થિવ તને બોલાવે છે...એ ઉઠ તો... આર્વી: તુ સંભાળ પોતાની જાત ને...તુ જેટલી જલ્દી હકીકત સ્વીકારીશ... પાર્થિવ: ચૂપ...બિલકુલ ચૂપ...ખબરદાર મારી નાયરાને કોઈએ લાશ કહી છે તો જીવતી જ છે મારી પાસે જ છે...અને હા...મને ખબર છે કે તને નાયરાની ઈર્ષા આવે છે એટલે તુ આવુ બોલે છે...મારી નાયરા હમણાં મારી માટે સૌ જોડે ઝગડશે...તુ જોજે ને... આર્વી: એ...પાર્થિવ