જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 49

  • 1.4k
  • 1
  • 732

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:49" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ મુંબઈ પહોંચે છે મેળવેલ સરનામા પ્રમાણે બહુ મુશ્કેલીથી હોસ્પિટલમાં પહોંચે છે.પરંતુ આર્વીની કમ્પાઉડર જોડે બબાલ અને પાર્થિવની નર્સ જોડે બબાલ થઈ જાય છે.આ બેઉ તેમના ઝગડાળુ સ્વભાવ માટે પ્રખ્યાત થઈ જાય છે હોસ્પિટલમાં...નાયરાનો જીવ બચે છે કે કેમ? પાર્થિવ પર આવેલો ઘરેથી ફોન શું સુચવે છે.. હવે આગળ... પાર્થિવ: અત્યારે કોનો ફોન આવ્યો છે? પાર્થિવ ફોન કટ કરીને ડોક્ટરની વાતોમાં પરોવાઈ જાય છે. ડોક્ટર પેશન્ટની જાણકારી આપતાં હોય છે. ત્યાં ફરી ફોન આવે છે. ડો અનુજ: સર ફોન ઉપાડો બની શકે કે કંઈક અગત્યનો