જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 48

  • 1.5k
  • 684

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:48" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને આર્વી બેઉ હોસ્પિટલ પહોંચે છે.કમ્પાઉન્ડર આર્વીને ખરાબ નજરે જોઈ રહ્યો હોય છે,પરંતુ પાર્થિવ નાયરાના પ્રેમમાં અંધ હોય છે તો તે આ બધું ન જોતા આર્વીની દોસ્તી ભુલી જાય છે.શુ ઈરાદો હોય છે?કંમ્પાઉન્ડરનો? હવે આગળ, પાર્થિવ: એ...તમને કંઈ પુછુ છું,તમને સંભળાય છે...? આ ચાલી રહેલા શોર બકોરથી અકડાઈ ડો.અનુજ આવે છે. ડો અનુજ: શુ ચાલી રહ્યું છે?સર શુ પ્રોબ્લેમ છે?એ..કબિરિયા આ શુ ધતિંગ છે તારુ સર કંઈક પુછે છે,એનો જવાબ તો આપ... કબીર આર્વી સામે આંખ મારી ચાલ્યો ગયો. ડોક્ટર અનુજ: મારે બીજા પેશન્ટને