જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 44

  • 1.4k
  • 1
  • 746

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:44" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ માલતીબહેનને તેમના કોલેજમિત્ર અર્જુનભાઈના ભરોસે છોડીને જાય છે.પાર્થિવ કેનેડામાં પોતાના કામ ને નવેસરથી શરૂ કરે છે...માલતીબહેન પોતાના દિકરા જોડે વાત કરવા તરસતા હોય છે...પરંતુ કેનેડાના નિયમને પણ માન્ય રાખવાનો હતો રવિવાર આવી જાય છે.પાર્થિવને માલતીબહેન બેઉ કોલ પર વાતચીત આગળ વધારે એ પહેલાં જ એક કોલ આવી જાય છે... હવે આગળ... માલતીબહેન: મારે એક દિકરો છે...આ ઉંમરે આવુ શોભે મને લોકો શું કહેશે...?દિકરો પરણવા જેવડો થયો ને મા ને યુવાની ફૂટી છે...છી...ઘોર કળિયુગ...બાપ...રે....આવા મેણાથી તો મને ભગવાન જ બચાવે... અર્જુનભાઈ: માલતી બહાર ઊઠીને