જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 42

  • 1.4k
  • 718

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:42" આપણે આગળ જોઈએ ગયા કે,માલતીબહેનને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે તો હૈયું દ્રવિત થઈ જાય છે.અર્જુન અને માલતીબહેન બેઉ ભૂતકાળમાં સરી પડે છે.કેટલોક સંવાદ મૌનથી જ સર્જાય છે.બેઉ મન મૂકી રડી પડે છે.તો અહીં પાર્થિવ સામાનનુ કામ પરવારી આવે છે. અર્જુનભાઈ: માલતી શુ વિચાર્યું? માલતીબહેન: શુ વિચારુ કંઈ ખબર ન પડી શુ પુછવા માંગે છે? અર્જુનભાઈ: આપણે ચાલ ને પોતાના કોલેજકાળમાં ખોવાઈ જાઈએ... માલતીબહેન: અરે...પાગલ છો કે શું? અર્જુનભાઈ: એવું તો મેં શું કહી દીધું ? માલતીબહેન: દરેક વાતનો ચોક્કસ સમય હોય છે... અર્જુનભાઈ: એટલે તુ કહેવા શુ માંગે