જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 36

  • 1.6k
  • 760

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:36" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને નાયરાનો સબંધ તૂટવાના આરે હોય છે.આર્વી મજાક કરી પાર્થિવને આ આઘાતથી બહાર નિકાળવા પ્રયાસ કરતી હોય છે.પરંતુ માલતીબહેન જડતાથી સજ્જ હોય છે.તેમને અહમ અતિપ્રિય હોય છે દિકરાની ખુશી સાથે કંઈ જ લેવા દેવા હોતું નથી... પાર્થિવ અને નાયરાની સફર આગમી કેવી રહે છે તે હવે જોઈએ પાર્થિવ ઉત્સાહથી શાકભાજી લઈ આવ્યો સાથે કરિયાણુ પણ... પાર્થિવને ગણગણતો જોઈ માલતીબહેન પણ વિચારમાં સરી જાય છે. નક્કી આ છોકરાને કંઈક રોગ થયો લાગે છે.ઘડીકમાં તો અતિશય ઉત્સાહમાં આવી જાય તો ઘડીકમાં તો સાવ નિરાશ ઢગલો થઈ