જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 34

  • 2.2k
  • 696

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:34" આપણે આગળ જોઈ ગયા કે,નાયરા અને પાર્થિવનો સબંધ તૂટવાના આરે હોય છે,પરંતુ માલતીબહેનનો અહમ અને પાર્થિવનો એકતરફી પ્રેમ બેઉમાંથી કોણ વિજયી બને છે તે હવે જોઈએ... આતો શું વાત થઈ કંઈક થાય એટલે મારા ઉપર પણ ક્યારે પોતાની જાતને તો પુછવાનું જ નહીં કે પોતે ક્યાં ખોટો છે...? મૂળ તો પપ્પાના ગુણો જ તો ઉતરી આવ્યા છે... પાર્થિવ: મને પપ્પા ઉપર ગુસ્સો આવતો હતો પરંતુ આજે મને લાગે છે કે પપ્પા ખોટા નહીં હોય....કેમકે તારી વધુ પડતી કચકચથી કંટાળી ગયા હશે...તુ હંમેશાં બીજાનો દોષ જુએ છે તો થોડા પોતાના