જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 33

  • 1.5k
  • 786

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:33" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને પાર્થિવ બેઉ ગરમીના સમયે વોટરપાર્ક આવ્યા હોય છે ત્યારે નાયરાનો ફોન પાર્થિવ પર આવે છે.પરંતુ આ ફોન પાર્થિવના મગજ પર એક ગહેરી છાપ છોડી જાય છે.આ ફોન પરથી શું સાબિત થાય છે?શું નાયરા અને પાર્થિવના સબંધોની આયુ ઘટી હોય છે કે માલતીબહેનના અહમે આ અદભૂત પ્રેમસંબંધની હત્યા કરી હોય છે તે હવે જોઈએ.... હવે આગળ... પાર્થિવના ચહેરાની ઉદાસી વાંચી માલતીબહેન પણ વ્યાકુળ થઈ ગયા હતા. પાર્થિવની આંખોમાં આંસુ હતાં. માલતીબહેન: દિકરા પાર્થિવ તુ કહીશ નહીં તો મને ખબર શું પડશે? પાર્થિવ: મમ્મી