જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 28

  • 1.8k
  • 802

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:28" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ ભારત પહોંચે છે એના મમ્મીને મળવા માલતીબહેનના ઘરે તો કોઈ ઉત્સવ ન આયો હોય તેવી સ્થિતિનુ નિર્માણ થાય છે.પાર્થિવને જોવા મહોલ્લાની બાઈઓ ટોળે વળી ઊભી હોય તો અમૂક એની ટિખળ કરતી હોય છે.પરંતુ ટિખળ હદ વટાવે છે તો કંકુ માં થી રહેવાતું નથી કંકુ માં ની ધાક કાફી હતી.માલતીબહેન પાર્થિવને ભાવે તેવી વાનગી બનાવે છે.જમીને કંકુમાં બીજા દિવસે તેમના ઘરે આમંત્રણ પાઠવે છે.પાર્થિવ પપ્પા વિશે માનસહ્રદય સહજ પુછી લે છે,માલતીબહેન વાત બદલી પોતાના મનને શાંત કરે પરંતુ પાર્થિવ જાણવા ઉત્સુક હોય છે તો માલતીબહેન