જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 26

  • 1.7k
  • 908

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:26" આપણે આગળ જોઈ ગયા કે,આર્વીના આવવાથી નાયરાને પાર્થિવને ખોઈ બેસવાનો ભય સતત મંડરાયા કરે છે.પોતાની જાતને સ્વસ્થ કરી ફોન બેડ ઉપર પછાડી તે નાહવા માટે ચાલી ગઈ તો અહીં આર્વી પાર્થિવને કામનું ભારણ ઓછું થાય તે માટે આર્વી તેને કેફેમાં લઈ જાય છે,બેઉ સ્કુલના દિવસોની વાતોમાં ખોવાઈ જાય છે.બેઉને એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ઉત્સુકતા વધુ હોય છે.બેઉ વચ્ચે ફરી પ્રેમ થાય છે કે સફરની અલગ રાહ ફંટાય છે એ આપણે હવે જોઈએ.... બેઉ વાતોમાં ખોવાઈ જાય છે. ઘણાં વર્ષે મળ્યા હોવાથી કેટલોક સંવાદ મૌનથી થાય