જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 20

  • 2.1k
  • 1.2k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:20" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને નાયરા વચ્ચે જે તણાવ હતા એ દૂર થઈ પ્રેમરૂપી પુષ્પ ખીલે છે.અરે...રે...આ શુ જ્યારે મિલનની વેળા આવી ત્યાં જ વિરહ આવ્યો શું આ બેઉ પ્રેમી પંખીનુ યાદગાર મિલન કેવું રહે છે?પાર્થિવના જીવનમાં આવેલી કેવી પરિસ્થિતિ તેને સામાન્ય માણસથી રોમેન્ટિક લેખક બનવા માટે પ્રેરે છે તે હવે જોઈએ... નાયરા સહેજ શરમાળ ચહેરે કહે" અરે...પાર્થુ એમ કહેને... પાર્થિવ: તો તુ શું સમજી અક્કલમઠ્ઠીની... નાયરા: હું તો કંઈક બીજું જ સમજી... પાર્થિવ: બહુ તારી કલ્પનાઓ ન દોડાવ...આ ખડુશ જોડે એક કપ કોફી તો બને જ છે...