જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 18

  • 2.1k
  • 1.2k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:18" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ રાધે ને ફોન લગાડી કરશનકાકાના ક્લબ હાઉસમાં ધૂળેટી રમવાની યોજના બનાવે છે.કેવી રહે છે.ધૂળેટી આ ધૂળેટી બે દિલોને એકમેકથી બાંધે છે?અને બાંધે છે તો કેવા એ આપણે હવે જોઈએ... પાર્થિવની વાત સાંભળી રાધેને પણ લાગ્યું કે પાર્થિવની વાતમાં તથ્ય તો છે...પરંતુ રાધેએ મૌન સેવ્યું હતું. રાત્રે સુઈ જાય તો વૃદ્ધ મહિલા નજર સમક્ષ દેખાયા કરે ને વધુમાં તેનો અવાજ કે જે માલતીબહેનને મળતો આવતો હતો.પરંતુ પોતાના મનનો વ્હેમ સમજી તેને આંખો મિંચવા પ્રયાસ તો કર્યો પરંતુ તેને ઊંઘ ન આવી પરંતુ જ્યારે આંખ