જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 17

  • 1.9k
  • 1.1k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:17" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવનું સામાન ખરીદવા જાવુ ને ઘટનાના પુનરાવર્તનરુપે લાજ કાઢેલી મહિલાનું મળવું શું સુચવે છે અને હા કેવી રહે છે આ ધૂળેટી...આ ધૂળેટી નાયરા અને પાર્થિવ વચ્ચે થયેલા મતભેદોને દૂર કરી શું પ્રેમના રંગે રંગે છે કે વિરહના રંગ બેઉને દઝાડે છે એ હવે જોઈએ... પાર્થિવ લાજ કાઢેલી સ્ત્રીને ભિક્ષા આપી નિકળી ગયો.ત્યાં પાછળથી એક અવાજ આવ્યો "ઊભો રહે તો દિકરા...ક્યાં જાય છે...?" પાર્થિવને અવાજ તો જાણીતો લાગ્યો પરંતુ પોતાની જાતને વાળી લીધી કે ન મારી માં અહીં...ન હોય બની શકે કે મારો વ્હેમ હોય...?મારી મમ્મી