જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 16

  • 2.2k
  • 1.3k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:16" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ ફોરેન જવા માટે આઈ.એલ.ટી.એસ.ની તૈયારી કરતો હોય છે.પરંતુ રાધે પાર્થિવને નાયરા સાથે થયેલા મતભેદને દૂર કરવા પ્રયાસ કરવા માટે તેને માર્ગદર્શન આપતો હોય છે પરંતુ પાર્થિવ અકડાઈ જાય છે.પરંતુ એનું કારણ શું હોય છે તે હવે જોઈએ.... રાધે મનમાં વિચારી રહ્યો હતો પરંતુ પોતે વિચારે છે તે સાચુ ન પણ હોઈ શકે?તેમ વિચારી પોતાની જાતને સ્વસ્થ કરી રહેલો. આમને આમ સમય વિતિ ગયો.પાર્થિવને ફોરેન જવાના એન્ટ્રન્સ ટેસ્ટમાં 8 બેન આવ્યા,પરંતુ તેને અમેરિકાના વિઝા કોઈ કારણોસર ન મળી શક્યા તો એને કેનેડાનો ઓપ્શન પસંદ