જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 11

  • 2.2k
  • 1
  • 1.2k

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:11" આપણે આગળ જોઈ ગયાં કે,પત્રકારનુ ઘરે આવવુ પાર્થિવનો ઈન્ટર્વ્યુ છાપવો આ બધી જ ઘટનાક્રમ કઈ દિશામાં લઈ જાય છે તે હવે જોઈએ... પત્રકારો: સર અમે આવી મજાક શું કરવા કરીએ...અમને કહો તો? પાર્થિવ: મસાલા ન્યૂઝ છાપવા માટે... પત્રકાર:તમે તો પહેલેથી જ સમજદાર લાગો છો... માલતીબહેન: અરે...ભાઈ તમે શું લેશો.... પત્રકારો: કંઈ જ નહીં...ખોટી તકલીફ ન લેશો... માલતીબહેન: આવુ તે કંઈ હોતું હશે...એમ નેમ ન જાવા દેવાય તમને.. એ પાર્થિવ બેટા,આઈસ્ક્રીમ લાવ તો... પાર્થિવ: જી...હા... પત્રકારો: એની કોઈ જરૂર નથી અમે નિકળીયે જ છીએ માલતીબહેન:ફરી આવજો... પત્રકારો:હા...જી.... ત્યારે અમે નિકળીયે... માલતીબહેન: જા