જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 10

  • 1.4k
  • 820

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:10" પાર્થિવ અને આર્વીનુ બંધ પ્રેમ પ્રકરણ હવે ધીમે ધીમે એક વેગ પકડી રહ્યું હતું,રિઝલ્ટનો દિવસ હતો આર્વીને તો ખબર જ નોહતી કે રિઝલ્ટ એવી તે શુધ્ધબુદ ખોઈ બેઠી હતી.આ પ્રેમ કહાની આગળ વધે છે કે જીવનમાં નવો વળાંક આવે છે તે હવે જોઈએ.... પાર્થિવ: એ...તુ સમજવાની કોશિશ કર આર્વી કરિયર ને પણ તો મહત્વ આપવું જ રહ્યું ને... આર્વી: હા...એ પણ તો છે,પણ હવે બસ....ડિયર આપણે બહુ દૂર રહ્યા હવે નહીં,હવે બહુ ઝુરાપો વેઠી લીધો હવે મારાથી નથી વેઠાતો... ચલ ને પાર્થિવ આપણે બેઉ એક શાંત કિનારે બેસીએ તુ આવીશ ને