જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 7

  • 1.6k
  • 920

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:7" આપણે આગળ જોઈ ગયા કે વાર્ષિકોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી હોય છે,પરંતુ આર્વીને કોઈ સાથે નથી રાખતુ તો રિતિકા મેડમ તેને પોતાની આગવી કલાની રજૂઆત કરવાની તક આપે છે.મેડમ જોડે મિત્રતાથી વાત કરે છે.પરંતુ પાર્થિવનું નામ સાંભળી ચહેરો સોળેકલાએ ખીલી ઉઠે છે.તે પાર્થિવ સાથે વિતાવેલી પળને મનમાં ને મનમાં વાગોળતા વાગોળતા એકાંતે હસતી હોય છે. તો અહીં હાલ પાર્થિવના હોય છે આ રોમેન્ટિક સફર ક્યાં સુધી પહોંચે છે.એ જોઈએ... વાર્ષિક ઉત્સવનો દિવસ પણ નજીક આવ્યો.સૌ કોઈની કૃતિઓ મન,હ્રદય અને આંખને ગમે તેવી હતી. પરંતુ આર્વીનુ એકાંકી નાટક બહુ હ્રદયમાં વસી