રાષ્ટ્રીય વાયોલિન દિવસ

  • 1.7k
  • 592

રાષ્ટ્રીય વાયોલીન દિવસ સંગીતની મજા માણવાના સાધનોમાં તંતુ વાદ્યનું ખાસ મહત્વ છે. જેના મુખ્ય ભાગ પર કસેલા તાર બાંધેલા હોય છે. તેના પર બો ફેરવીને આંગળીઓની કરામતથી જુદા જુદા સ્વરો નિર્માણ કરવામાં આવે છે. આ વર્ગનાં વાદ્યોમાં વાયોલિન (બેલા), હાર્પ, વાયોલા, સેલો તથા ડબલ બાસ નામથી ઓળખાતાં વાદ્યોનો સમાવેશ કરી શકાય.આદિ કાળથી સંગીતના વિવિધ વાદ્યો ચલણમાં છે. પ્રાચીન મૂળની સાથે ઇટાલીમાં વાયોલીન ઉત્પાદકોએ 16મી સદીમાં તેનો વિકાસ કર્યો હતો. 18મી અને 19મી સદીમાં આ વાદ્યમાં સતત ફેરફાર થતાં જોવા મળ્યા હતા. આજે સંગીત વાદ્યોના હ્રદય સમા ‘વાયોલિન’ નો રાષ્ટ્રીય દિવસ છે. ફિડલ તરીકે પણ ઓળખાતા વાદ્યને માન આપવા દર વર્ષે