બેશર્મ ઈશ્ક - ભાગ 11

  • 2.1k
  • 1.1k

બેશર્મ ઈશ્ક ભાગ:11 (આપણે આગળ જોયુ સિયાની હોસ્પિટલનું ઉદ્ઘાટન મનોહરભાઈના હાથે કરાવે છે,સિયા એના પપ્પાને રિયાનની વાત કરે છે,પોતાની દિકરીના મોઢે કોઈ છોકરાની પ્રશંસા સાંભળી મનોહરભાઈ ઉકળી જાય છે હોસ્પિટલનું ઉદ્ઘાટન કાર્યક્રમ પૂરો કરી સૌ ઘરે આવે છે.બાકીનો ઉભરો મનોહરભાઈ ઘરે ઠાલવે છે,ઘરમાં ચાલી રહેલા આવા લોહી ઉકાળા જોઈ શ્રેયા પ્રધ્યુમ્નને હિંમત આપી ચાલી જાય છે.સુનંદાબહેનની સમજાવટ અને સિયાની જીદ્દ સામે મનોહરભાઈ હથિયાર હેઠા મુકે છે.ઘરની ડોર રણકે છે,તો સિયા ખોલવા જાય છે પછી ખબર પડે છે ત્યારે આશ્ચર્ય સર્જાય છે,રિયાન અને તેનો પરિવાર ત્યાં આવ્યો હોય છે.સિયા માટે આ સપનાંથી ઓછું નથી હોતું,રિયાનને મળ્યા પછી મનોહરભાઈને જે અણગમો કે