પ્રેમ સમાધિ - પ્રકરણ-26

(32)
  • 3.3k
  • 4
  • 2.2k

પ્રેમ સમાધિ પ્રકરણ-26 વિજય થ્રી સ્ટાર હોટલમાં પગથિયા ચઢી રીસેપ્શન સુધી આવ્યો એની ચાલમાં રોબ હતો... હાથમાં ગળામાં સોનાની ચેઇન દરેક આંગળીમાં મોટી મોટી સોનામાં હીરાની વીંટીઓ એણે રીસેપ્શન પર જઇને કહ્યું હું વિજય ટંડેલ હવાલદાર શિંદે સાથે રોઝી અને એની નાની દીકરી ક્યા રૂમમાં છે ?” રીસેપ્શન વાળો વિજયનો દમામ જોઇ ઉભો થઇ ગયો પેલાં હવાલદારે કદાચ પરીચય આપ્યો હશે... કહી રાખ્યું હશે.... એણે વિનયથી કહ્યું સર રૂમ નં. 304 ત્રીજા માળે છે” એણે લીફ્ટ બતાવીને પૂછ્યું. “સર રૂમ બતાવવા સાથે આવું ?” વિજય કહ્યું “ના જરૂર નથી હું શોધી લઇશ” એમ કહીને લીફ્ટ તરફ ગયો. ત્રીજા માળે જઇ