પ્રેમ ની પરીક્ષા - 5

  • 3k
  • 1.5k

આગળના ભાગમાં આપણે જોયું કે રાધા મોહનના જવાબની રાહ જોવે છે અને તે રાહ જોતા જોતા ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે અંતે મોડી રાતે માધવ રાધાને જવાબ આપે છે કે હું થોડું કામમાં વ્યસ્ત હતો એટલે તને જવાબ ન આપી શક્યો અને કીધા વગર જ એમ ચાલ્યો ગયો હા તારી વાતનું મને ખોટું લાગ્યું છે પરંતુ મને ખબર છે તું મને ચીડવવા માટે આ બધું કહી રહી હતીરાધા ના મોબાઇલમાં મેસેજની આટલી બધી નોટિફિકેશન આવે છે એટલે રાધા જાગી જાય છે અને તે માધવ ના મેસેજ વાંચે છે માધવ પૂછે છે અરે તું હજી જાગે છે..ન હું તો સુઈ