બેહદ પ્રેમ

  • 2.6k
  • 940

"બેહદ પ્રેમ." વાર્તા નં : 1 "બેહદ પ્રેમ." "મધ્યમ વર્ગીય રોહિણી અને વેલ સેટલ થયેલા આનંદના બેહદ પ્રેમ ની વાત..." શનિવાર ની વિકેન્ડ રજા મળતાં, આનંદ પોતાનો થેલો તૈયાર કરી ને નાસ્તો કરવા બેસે છે, રામુકાકા આવે છે, આનંદભાઈ તમારા માટે નાસ્તો થેલામાં મૂકી આલ્યો છે, દીકરી બેટા ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો... નાસ્તો કરતાં કરતાં આનંદ કહે છે; કાકા તમારી દીકરી મારી માટે નાસ્તો રહેવા દેશે. રામુકાકા : વધુ નાસ્તો પેક કર્યો છે ભાઈ, તમ તમારે બન્ને સુખે થી ખાજો.... આનંદ : કાકા હું કાલે સાંજે પાછો આવી જઈશ, મે ઘરની એક્સ્ટ્રા ચાવી લઇ લીધી છે, આવતા મોડું