સપ્ત-કોણ...? - 17

  • 2.6k
  • 1
  • 1.2k

ભાગ -૧૭"મમ્મી....ઇઇઇઇ...." "પા....ર્થિવ...." કહેતા જ ઊર્મિ અને અર્પિતાએ એના રૂમ તરફ દોટ મુકી...."શું થયું બેટા.... આમ બેડ પર ઉછળે છે શા માટે?" અર્પિતાએ રૂમમાં ધસતા જ પાર્થિવને બેડ પર કુદકા મારતા જોયો."પાર્થિવ.... શું છે આ, અહીંયા એક મિનિટમાં અમને કેટલું ટેંશન થઈ ગયું એનું તને કાઈ ભાનબાન છે કે નહીં, આવી મસ્તી કરવાની?" ઉર્મિએ એનો કાન પકડી હળવેથી આમળ્યો."અ. ....રે..... મમ્મી, હું મસ્તી નથી કરી રહ્યો, આઈ એમ સિરિયસ, જુઓ.... ત્યાં. .. કોક્રોચ. ...છે. ..." કહી ફરીથી બેડ પર ઉછળવા લાગ્યો."કો.....કો....કોક્રોચ. .... મમ્મી....ઇઇઇઇઇઇ....." અર્પિતા પણ બેડ પર ચડી ગઈ."શું ગાંડા કાઢો છો બેય.... ક્યાં છે કોક્રોચ, બતાડ મને, અર્પિતા... આજે