સફળતાની દિશામાં

  • 3.9k
  • 2
  • 1.4k

લેખ:- સફળતાની દિશામાંલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની↘️ ⬇️ ↙️ ⬅️ ↖️ ↕️ ↔️ ↩️ ↪️ ⤴️ ⤵️ આ ઉપર જેટલાં પણ તીર દેખાય છે એ બધાં જ સફળતાની દિશા સૂચવે છે. ટૂંકમાં, જ્યાં મહેનત અને ધગશ હોય ત્યાં સફળતા મળે જ છે, પછી તમે ભલે ગમે તે દિશામાં હો. કારણ કે દરેક વખતે તમે જે ઈચ્છો છો એ મળી જાય તો જ સફળતા મળી કહેવાય એવું નથી. ક્યારેક એવું પણ બને કે જે ધાર્યું છે એ ન મળ્યું હોય, પણ જે મળે છે એ ધાર્યું હોય એનાં કરતાં અનેકગણું સારું હોય છે.