વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચમત્કાર...

  • 2.2k
  • 2
  • 736

ચમત્કારોની કથાઓ પુરાણકાળથી પ્રચલિત છે. સામાન્ય પણે જરાક ચમત્કારની વાત આવે તો લોકોનું તન-મન ને ચિત્ત ત્યાં ખેંચાઈને ચોંટી જાય છે. અને તેનાથી અંજાઈને સ્તંભિત થઈ જાય છે. પછી વિચારશક્તિ આગળ વધતી નથી. જેને જગતની વાસ્તવિકતામાં, સનાતન સત્યમાં રસ છે તે આમાં પહેલો જ પ્રશ્ન મૂકે છે, કે આ ચમત્કાર પરમેનન્ટ છે કે ટેમ્પરરી ? આમાં મને ક્યાં માનસિક, આર્થિક કે તાત્વિક ફાયદો છે ? આ એક પ્રકારનું મનોરંજન જ નથી શું ? સિનેમા, નાટક વિગેરે અશુભ કર્મ બંધાવે તેવું મનોરંજન છે, અગર તો ધાર્મિક ચમત્કારો શુભ કર્મ બંધાવે તેવું મનોરંજન કદાચ બની શકે. પણ તેથી કંઈ મારી કોઈ તકલીફ