કોમલની કમાલ

  • 2.6k
  • 872

*** જીવનમાં દરેક વ્યક્તિની આગવી સમજ હોય છે. સમજ શબ્દ સરળ છે. માનવ પોતાના તર્ક બુદ્ધિ દ્વારા તેને અટપટી બનાવે છે. આજે મારો હરખ માતો ન હતો. કંપનીમાં નવી હતી પણ દિમાગમાં જાતજાતના નાવા વિચારો હંમેશા આવતા. ખાલી ૮ થી ૫ ની નોકરી હતી. કિંતુ મન દઈને કામ કરવાને કારણે બોસ હંમેશા મારા વખાણ કરતા. અમોલને હતું ઘરની બહાર કમાવા જાય છે તો ચાર માણસની ઓળખાણ થશે અને ઘરમાં રહીને ખાલી ગામની પંચાત તેમ જ રસોડામાં જીવન પૂરું કરશે ! ક્યારે પણ વધારે કામ કરવું નહીં. જે મળે તેમાં ખૂબ સંતોષ હતો. કામવાળી કોમલ ખૂબ સારી હતી. સવારથી આવે રાતના