લવ યુ યાર - ભાગ 32

(14)
  • 3.4k
  • 3
  • 2.2k

સાંવરી મીતને બહુ બધી કિસ કરવા લાગી અને કહેવા લાગી કે, " ચાલ હવે તો ઉભો થા યાર. આપણે મોમ સાથે દર્શન કરવા માટે જવાનું છે!!"મીત પણ સાંવરીની આ નટખટ હરકતથી ખુશ થતો હોય તેમ ઉભો થયો અને હસીને બોલ્યો કે, " હાંશ હવે થોડું સારું લાગ્યું. "સાંવરી: સારું લે આ ટોવેલ અને ન્હાવા માટે જા અને તૈયાર થઈને ફટાફટ નીચે આવ. "મીત: ના, તું નીચે ના જતી રહીશ અહીંયા જ બેસ હું ફટાફટ બે મિનિટમાં નાહીને બહાર આવ્યો સમજસાંવરી: ઓકે બાબા ક્યાંય નહીં જવું બસ.અને સાંવરી ત્યાં જ બેડરૂમમાં રાખેલી સોફાની ચેર ઉપર બેઠી અને પોતાની મોમને ફોન કર્યો.સાંવરી