દિલની ચાવી, પ્યાર લાવી - 1

  • 3.4k
  • 1.4k

"મારી સામું તો જો.." રીનાએ પરાગના ચહેરાને પ્યારથી પકડીને પોતાની તરફ કરી દીધો."જો, એવું જરૂરી તો નહી ને કે હું હોઉં તો જ તારી લાઇફમાં મજા હોય?! આપને આખી જિંદગી સાથે તો ના જ રહી શકીએ ને!" એના શબ્દોમાં લાચારી ભારોભાર છલકાઈ રહી હતી."જો, તું આ શહેર છોડીને એક દિવસ પણ ગઈ છે.." ઉનાળામાં આકાશ વધારે જ ખૂબસૂરત થઈ જાય છે અને હવાઓ નશીલી, પણ આ બંને તો અલગ જ નશામાં હતા! કેફેની કોફી જાણે કે એક નશો એમને આપી રહી હતી."હું તારી સાથે કોઈ પણ સંબંધ જ નહી રાખું.." પરાગે ગુસ્સામાં કહ્યું."અચ્છા, અને એક દિવસ જ્યારે હું હંમેશા.." એનું