દો દિલ મિલ રહે હૈ - 20 - અંતિમ ભાગ

  • 2.7k
  • 1.2k

ફાઇનલી મયંક અને ક્રિતિકા એકબીજાના થવા જઈ રહ્યા હતા. તેઓ બંનેના પણ લગ્ન થવા જઈ રહ્યા હતા. લગ્નમાં દરેક ફંકશન ધામ ધૂમથી ઉજવવામાં આવ્યા હતા. બીજી બાજુ માનસી અને આદિત્ય બંનેના લગ્નના જીવન બહુ સારું ચાલી રહ્યું હતું. ક્રિતીકા પણ ધીમે ધીમે બદલાઈ રહી હતી. તો મયંક પણ ધીમે-ધીમે ઝુકતા શીખી ગયો હતો. ક્રિતિકા ની દરેક વાતને આર્ગ્યુમેન્ટમાં બદલવાની જગ્યાએ વાત માનવા લાગ્યો હતો.બે દિલ જે અલગ અલગ ધડકી રહ્યા હતા. પણ એકબીજા માટે ધડકી રહ્યા હતા એ આજે એક થઈ ગયા. મયંક અને ક્રિતિકાના લગ્નની વાત એક ડીલ થી જ શરૂ થઈ હતી જે દિલ ઉપર પૂરી થઈ. બીજી