ભેંદી ડુંગર - ભાગ 13

  • 2.7k
  • 1
  • 1.2k

(આગળ ના ભાગ માં જોયું કે યુવરાજસિંહ છોકરીયો ના અંગો કાઢતા ડૉક્ટર અને ત્યાંના મેનેજર ને બંધી બનાવી આ ધંધા માં કોણ કોણ સામેલ છે તેને બતાવવા કહે છે.) યુવરાજસિંહ ખુબ જ ટોર્ચરિંગ કરે છે પણ મેનેજર એકેય નામ લેવા તૈયાર નથી. મેનેજર :તું મને મોતને ઘાટ ઉતારી દઈસ તો પણ હું કોઈ નું નામ નહિ જાણવું.. આ બાજુ મિલેટ્રી ની પુરી ટીમ આખા જંગલ સહીત ડુંગર ને ઘેરો ઘાલે છે જેથી કોઈ છટકી નઈ શકે. યુવરાજસિંહ તેના ઓફિસર સહીત આખા ડુંગર ની તલાશી ચાલુ કરે છે.. ત્યાંજ એક રૂમ માં પ્રવેશતા ડ્રગ ના બોક્સ જોવા મળે છે, દારૂગોળો, રાઈફલો,