સાથ નિભાના સાથિયા - 9

  • 2.5k
  • 1.2k

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૯“ઠીક તેજલે જમી લીધું છે. તું એની સાથે વાત કરી લે ત્યાં સુધી હું મારું કામ પતાવું. તારે આજે ઘરે નથી જવાનું યાદ છે ને અહીંયાજ રોકાઈ જા.”“હા યાદ છે. આજે હું માસી સાથે બહુ ધમાલ કરીશ.” અને હસી.“હા બિન્દાસ કરજે. તારી માસીને ગમશે. હમણાં તો તેજલ સાથે બધી ચોખવટ કરી લે એટલે તકલીફ ન થાય.”“ઠીક માસી તમારી વાત સાચી છે.”“તેજલ કેમ છે?”“મજામાં તું કેમ છે.”“ઠીક છું. હું તમારી સાથે ચિત્રકળાની પ્રદર્શનમાં આવવા તૈયાર છું પણ મેં કાકીને નથી કીધું કેમ કે એ મને જવા નહીં દે. એમને લખી દઈશ કે હું કાંઈ કામનું શીખવા જાઉં