સફર-એક અનોખા પ્રેમની... - 40

  • 1.6k
  • 848

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે નીયાને સપનામાં આલોક મળવા આવે છે. નીયા અને વિરાજ 31stની પાર્ટીની તૈયારી કરે છે. પાર્ટીમાં નીયા બધાં સમક્ષ અભિજીતભાઈ અને હેત્વિબહેનનું રાઝ બહાર પાડે છે અને નીયા તેમને બીજુ સત્ય બહાર પડવાનું કહે છે. હવે આગળ...)"એ તો તું તારા મમ્મી-પપ્પાને જ પૂછ. અંકલ-આંટી... આલોકને, સોરી...સોરી... રિતિકને સચ્ચાંઈ તો કહો." નીયા અભિજીતભાઈ અને હેત્વિબહેન સામું લુંચ્ચું સ્મિત કરતા બોલી. અભિજીતભાઈ અને હેત્વિબહેન બન્નેને નીયાનાં મોઢેથી રિતિકનું નામ સાંભળી આશ્ચર્ય થયુ. તેઓએ નીયા સામું જોયું એટલે નીયા બોલી, "અરે...એમા, સંકોચ શાનો? કહી દો...રિતિકને." નીયા ફરી તેઓની સામું સ્મિત કરતા બોલી.આલોક બોલ્યો, "રિતિક? કોણ? મમ્મી-પપ્પા, નીયા આ