ટાઈગર 3

(14)
  • 3k
  • 1
  • 1.1k

ટાઈગર 3- રાકેશ ઠક્કર ફિલ્મ ‘ટાઈગર 3’ માં સલમાન ખાનના જ નહીં કેટરિના કૈફના એક્શન દ્રશ્યો પણ દર્શકો માટે મોટી ટ્રીટ બન્યા છે. નિર્દેશક મનીષ શર્મા રોમેન્ટિક ફિલ્મો પછી પહેલી વખત એક્શન – થ્રીલર ‘ટાઈગર 3’ લઈને આવ્યા હોવા છતાં એમાં સારો પ્રયત્ન કર્યો છે. એમના એક્શન દ્રશ્યો હોલિવૂડ સ્તરના હોવાનો દાવો તો સાચો સાબિત થયો છે પણ સ્ક્રીપ્ટ પર અગાઉના નિર્દેશકો કબીર ખાન કે અલી અબ્બાસ ઝફર જેટલી મહેનત કરી નથી. આખી ફિલ્મ સલમાન પર જ છે. મનીષ શર્માને બદલે એક્શનમાં વધુ અનુભવી કોઈ નિર્દેશક હોત તો વાત કંઈક અલગ જ હોત. યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘ટાઈગર’ ની દરેક નવી