સંધ્યા - 22

  • 2.6k
  • 4
  • 1.6k

સંધ્યા પોતાની વિદાય વખતે ખુશી અને દર્દ એમ બેવડી લાગણીના આંસુ સાથે હસતા ચહેરે સાસરે ગઈ હતી. જેવી સંધ્યા ગઈ કે, પંકજભાઈ ખુબ જ રડી પડ્યા હતા. એમના મનમાં જે ડૂમો ભરાયેલો હતો એ હવે બહાર ઠેલવાય ગયો હતો. એમનું રુદન જોઈને પંક્તિના પેરેન્ટ્સ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા. દક્ષાબહેને એમને પાણી આપીને શાંત પાડ્યા હતા. દક્ષાબહેન બોલ્યા, "તમે આમ હિમ્મત હારશો નહીં. આજે આપણી દીકરીની વિદાય થઈ પણ પંક્તિના આગમનથી આપણું દીકરી વગર ઘર સૂનું નહીં રહે! આપણને કુદરતે દીકરી સમાન વહુ આપી છે. ચાલો એના આગમનને ખુશીઓથી વધાવી લો.""હા દક્ષા! તારી વાત સાચી છે. હું સંધ્યાની વિદાયથી