પ્રેમ ની પહેલી નજર

  • 2.5k
  • 842

પ્રેમ ની પહેલી નજર️️વરસાદ ની એ સાંજ.....મલયો તારો સાથ....પ્રેમ ને મલી લાગણીઓ બુંદો તણી....અનરાધાર વરસી રહ્યો છે આજ વરસાદ....મનના તાર મારા એની નજરો સાથે ભીંજાઈ રહ્યાં...કોઈ નો એહસાસ એક રોમાંચ જગાવી ગયો...એની એ અણીયાળી આંખોની પાંપણો થી પડતી બુંદ માં હું ભીંજાઈ ગયો......હદય એની નજર ના તીરમાં જ ઘાયલ થઈ ગયું....છે રણકાર એની પાયલ નો એના એ અવાજ માં મારુ દિલ પણ ધડકી ગયું.....️️️વિરાટ:કવિ શ્રી કોના માટે બોલી રહ્યો છે તું........વિરાટ:ક્યાં ખોવાઇ ગયો તું.....ચાલને હવે કેટલુ લેટ કરીશ....રાજ:હા આવ્યો......સ