સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)

  • 2.2k
  • 970

સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)કહાની અબ તક: પરાગ અને પાયલ બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે પણ કોઈ કારણસર પરાગ ઘરમાં લગ્નની વાત નહિ કરતો. અને એટલે જ પાયલ બહુ જ દુઃખી થાય છે. પાયલને યાદ છે કે પરાગ એના માટે શું છે, એને એના પપ્પા મર્યા ત્યારે એને બહુ જ સપોર્ટ કરેલો અને એટલે જ હવે એને એનો સાથ જીંદગીભર જોઈએ છે! એક હોટેલમાં બપોરે કોઈ નહિ ત્યારે આ બંને છે અને પરાગ એના હાથથી પાયલને ખવડાવે છે. પણ પોતે ઘરમાં લગ્નની વાત નહિ કરતો એમ જાણીને પાયલ દુઃખી થઈ જાય છે.હવે આગળ: "તને ખબર છે,