લવ યુ યાર - ભાગ 31

(17)
  • 5.3k
  • 2
  • 3.8k

મીત બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પાસે આવી પહોંચ્યો અને ડાઈનીંગ ટેબલની સુંદર સજાવટ જોઈને તે પણ ખૂબ ખુશ થઈ ગયો અને સજાવટના ફોટા પાડવા લાગ્યો અને એટલામાં ખુશ્બુ આવી એટલે તેણે પણ પોતાના ફોટા પાડવા માટે ડીમાન્ડ કરી એટલે પછી તો ફોટો સેશન ચાલ્યું એક પછી એક બધાના ફોટા પાડી લીધા બાદ મામા, મામી, ખુશ્બુ અને મીત તેમજ તેનો પરિવાર બધા સાથે જ બ્રેકફાસ્ટ કરવા માટે બેઠાં.બ્રેકફાસ્ટ કરતાં કરતાં જ મીતે પોતાની હનીમુન ટ્રીપ માટેની વાત પોતાના મમ્મી પપ્પા આગળ મૂકી અને આ વાત સાંભળીને સાંવરીએ તેને કહ્યું કે, " હમણાં આપણે ઉતાવળ કરીને ક્યાંય નથી જવું તેના કરતાં તો