રોજે સવારમાં રાકેશ ને જોગિંગ પર જતા અને આવતાં જોવો એ હવે કોમન થઇ ગયેલું. પણ રાકેશ જે કાંઈ જોવે તેને બરોબર મનમાં બેસારી દેતો. એક દિવસ તે વહેલી સવારમાં આવતો હતો ત્યારે હર્ષ રસ્તા માં જ ઉભેલો. પોતાની બાઈક લૂછતાં તેણે રાકેશને ગુડ મોર્નિંગ કહ્યુ અને તેની સાથે વાતો કરવા લાગ્યો. " શું કરો છો તમે?" હર્ષે પૂછ્યું. "હું ડિજિટલ માર્કેટિન્ગ માં ઇન્ટર્નશિપ કરું છું." એટલે હર્ષ ને થોડું આશ્વર્ય થયું. હર્ષ પણ ભણેલો અને સાયન્સ ક્ષેત્રે માહિર હતો તે પહેલીવાર રાકેશને મળેલો, એટલે તેણે આશ્વર્યથી પૂછ્યું," ડિજિટલ માર્કેટિંગમાં ?" "હા, મેઈન નથી ...પણ છે." "તો આગળ?" "આગળ ડિજિટલ