ડાયરી - સીઝન ૨ - મારે ઘેર આવજે માવા..

  • 1.8k
  • 660

શીર્ષક : મારે ઘેર આવજે માવા...©લેખક : કમલેશ જોષી મિત્રો, સૌથી પહેલા એ કહો કે તમે છેલ્લે મંદિરે ગયા હતા ત્યારે ભગવાન પાસે શું માંગ્યું? બહુ જ ઈમાનદારીથી, દિલ પર હાથ રાખીને કહેજો હોં! ભગવાન સામે બે હાથ જોડી આંખો બંધ કરી તમે કરેલી તમામ ભૂલો બદલ માફી માંગી લીધા પછી તમે ભગવાન પાસે શું માંગ્યું હતું? સુખ, સંપતિ, સંતતિ? કે માન, સન્માન, આત્મવિશ્વાસ? કે બીજું કંઈ? તમે શું માનો છો સ્વામી વિવેકાનંદ કે નચિકેતા જેવા વર્લ્ડ ચેન્જર વ્યક્તિઓ મંદિરમાં ઈશ્વરની સન્મુખ ઉભા રહી જે માંગણીઓનું લીસ્ટ આપતા હશે એ અને આપણી માંગણીઓનું લીસ્ટ એક સરખું જ હશે?એક વાર અમે