ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 31

(12)
  • 3.3k
  • 1
  • 1.3k

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૩૧વાચક મિત્રો ભાગ 30 માં આપણે જાણ્યું કે બે અજાણ વ્યક્તિઓ ભૂપેન્દ્રની ટ્રાવેલ્સની ઓફિસ પર આવીને ભૂપેન્દ્ર અને અવિનાશ સાથે એમને જે વાત કરવી હતી, એ વાત કરીને બહાર નીકળી ગયા છે, ને બહાર જઈને તુરંત એ બેમાંથી એક વ્યકિત ઇન્સ્પેક્ટર એસીપીને ફોન કરે છે. તો કોણ હતા એ બે વ્યકિત ? જે ભૂપેન્દ્ર ની ઓફીસ આવ્યા છે ?ને એમણે ઇન્સ્પેક્ટર ACP ને ફોન કેમ લગાવ્યો ?તો દોસ્તો તમને જણાવી દઉં કે,એ બંનેમાં એક તો છે ઇન્સ્પેક્ટર ભટ્ટ સાહેબ ને બીજા છે હવાલદાર આ બંને ગેટ અપ ચેન્જ કરીને ભૂપેન્દ્ર ની ઓફિસે