પ્રેમ ની પરીક્ષા - 1

  • 4.9k
  • 2.3k

વાર્તા નું શીર્ષક વાંચીને તમને લાગશે કે સામાન્ય વાર્તા હસે.બધા ને પ્રેમ માં પરીક્ષા તો આપવી જ પડે ને પણ આજે તમારા સામે હું જે વાર્તા પ્રસ્તુત કરવાની છુ તે એક સત્ય ઘટના પર આધારિત છે અને અહીં હું પાત્ર ના નામ બદલી ને આપીશ પરંતું થોડા ભાગ પછી હું તમને કહીશ કે આ બધું કોના જીવન માં કઈ રીતે બન્યું છે...વાચક મિત્રો તમને મારી નમ્ર વિનંતિ છે કે વાર્તા વાચી ને મને તમે રેટિંગ ના આપો તો ચાલશે પરંતું કૉમેન્ટ મા તમારું મંતવ્ય જરૂર આપજો.હું માતૃભારતી પર આજે મારી વાર્તા નો પહેલો ભાગ તમારી સમક્ષ રજૂ કરીશ મને કોઈ