આપડે બંને એક સાથે જ શાળા માં જઈશું.

  • 14.5k
  • 2
  • 5k

સાથે વિતાવેલી થોડી જૂની શાળા ( સ્કૂલ ) ની યાદ. શાળા એ જવાનો જે સમય છે એના કરતાં આપડે દસ મિનીટ મોડા જઈશું પણ યાર આપડે બંને એક સાથે જ શાળા માં જઈશું, ભલે શાળા ભરાઈ જાય પણ સાથે જ જઈશું, શાળા માં ભલે પ્રાથના પટી જાય પણ આપડે બંને તો એક સાથે જ છેલ્લે બેસીશું, શાળા માં પ્રાથના માં દયાન થોડું આપીશું પણ યાર આપડે બંને ધમાલ તો ખૂબ કરીશું, પ્રાથના માં તું મારી પાછળ બેસ જે અને હું તારા આગળ બેસીશ, પણ યાર આપડે બંને સાથે રહીશું, પ્રાથના પટી જાય એટલે કબૂતરો ને ચણ નાખવાં આપડે બંને સાથે