નિશાચર - 20

  • 994
  • 1
  • 450

તે ફર્યો અને પ્રેક્ષકોના ટોળામાં ગયો. તેણે ટોપી પહેરેલાં ટેક્ષી ડ્રાઈવરને જોયો અને પૂછ્યું,  ‘તારી ટેક્ષી છે પેલી ? સવારી જોઈએ છે?' ‘યસ સર’ ટેક્ષીડ્રાઇવરે ટેક્ષી તરફ જતાં કહ્યું  ‘આવી લાશ જોવા માટે પણ હિમંત જોઇએ સાહેબ.’  ચક પાછલી સીટમાં બેઠો અને ડ્રાઈવરને કલબનું એડ્રેસ આપ્યું. તેની હથેળીમાં હીલાર્ડના ઘરના પાછલા બારણાની ચાવી હતી. ‘અની, વીસ મીનીટ પછી રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપર કોરોનરના રીપોર્ટ ની રાહ જોતાં જેસીવેબે કહ્યું  ‘અની, જો હું તને હાલ કહી શકું તેમ નથી પણ આ વિશે આવતી કાલના સવારતા છાપામાં કંઈ છપાવું જોઈએ નહિ.’ કારસને હકારમાં ડોકું હલાવ્યું.  ‘તેને અકસ્માતમાં ખપાવજે. મરનાર એળખાયેા નથી એમ લખાવીશ